હું અને…

  • મારી રખડપટ્ટી
    અહીયાં-ત્યાં અને ગમે ત્યાંની વાતો.. જ્યાં મારા પગ લઇ ગયા હોય તેવા સ્થળની વાતો..
  • મારા છબછબીયાં
    ફોટોગ્રાફીની કેટેગરીમાં હજુ ન આવે એવી ફોટો ક્લિક જે મેં દિલથી કેમેરામાં ઝીલી હોય! આ વિભાગની કેટલીક વાતો મારી જીવન અપડેટ્સમાં પણ જોઇ શકાશે.
  • વંચાયેલા પુસ્તકો
    લગભગ તો વાંચન ઘણું ઓછું થઇ ગયું છે તો પણ જે કંઇ વાચ્યું હોય તેમાંથી વહેંચવા લાયક લાગે તેવી વાતો..