નાયરા ની ફોટો અપડેટ

~ નાયરાના ફોટો નથી આવ્યા એવું થોડા સમય પહેલાં કોઇએ યાદ કરાવ્યું હતું. વ્રજ વખતે અહીયાં નિયમિત ફોટો અપડેટ થતી રહેતી હતી. (આમાં કદાચ પ્રથમ બાળક અને બીજા બાળક વચ્ચેના ઉત્સાહનો આ મુળભુત ફરક હશે.)

~ આમ તો થોડા દિવસ પહેલા જ વ્રજ અને નાયરાના ફોટો અપડેટ કર્યા હતા ત્યારે પણ નક્કી કર્યું હતું કે નાયરા માટે અલગ અપડેટ કરીશ. (એ નક્કી કરતી વખતે દિલથી ઇચ્છા હતી કે બગ્ગુ માટે અલગથી ફોટો પોસ્ટ હોય.)

~ વ્રજ વખતે ક્યારેય એકસાથે આટલા બધા ફોટો અપડેટ ન’તા કર્યા પણ આજે સવાલ નાયરાને ન્યાય આપવાનો હતો, એટલે બેલેન્સ કરવાના ચક્કરમાં ઘણાં ફોટો સિલેક્ટ કરી લીધા હોય એવું લાગે છે. 😃

~ એમપણ ફોટો સિલેક્ટ કરતી વખતે જ સમજાઇ ગયું’તું કે ઘણાં લાંબા સમયથી બગ્ગુના ફોટો નથી આવ્યા એટલે બે-ચાર ફોટોથી નહી ચલાવી લેવાય.

~ અહીયાં દિવસ અનુસાર ઉપરથી નીચે ફોટો ગોઠવ્યા છે. જેથી તેના દેખાવમાં આવેલા બદલાવ પણ ધ્યાનમાં આવે. (હા, તેના વર્તન અને મસ્તીમાં આવેલ બદલાવ વિશે લખવા જઇશ તો એક અલગ લાંબી અપડેટ બને એમ છે!)

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

નાયરાનો ફોટો. Photo of NAYRA

અજ્ઞાનવાણી

*સાઇડટ્રેકઃ મેડમજીનું કહેવું છે કે હું નાયરા સાથે વ્રજ કરતા વધારે કનેક્ટેડ છું. એમ પણ અમારો વ્રજ ફુલ્લી મમ્મા’ઝ બોય છે, તો નાયરા પાપા’ઝ ગર્લ બને તો સારું. દિકરી સાથે બાપનું જોડાણ એમ પણ ખાસ હોય છે એવું સાંભળ્યું’તું, હવે અનુભવાય છે.

2 thoughts on “ફોટો અપડેટ – નાયરા

બોલો, શું કહેવું છે તમારે...