ઉર્ફે..
અમારો ‘ટીનટીન‘ અને પપ્પાની ‘બગ્ગુ‘.
અમારા સહજીવનથી ઉગેલા બે સુંદર ફુલ!
અમારા પરિવારની નવી પેઢી.
ભારે તોફાની છે બંને, તો પણ બધાના વ્હાલા..
નાયરા
વ્રજ

નોંધઃ સમયાંતરે મારી અન્ય અપડેટ્સમાં વ્રજ અને નાયરાના નવા-નવા ફોટો અપડેટ થતા રહેતા હોય છે. એટલે અહી અલગથી અપડેટ નહી થાય. અહી ઉપર જે ફોટો છે તે વર્ષ 2018 માં ક્લીક થયેલ છે. નોંધ પુરી.


![31મી વાર્ષિક ગાથા [170609] a person](https://i0.wp.com/marobagicho.com/wp-content/uploads/2017/06/lonely-person.jpg?fit=210%2C104&ssl=1)

