ઉર્ફે..
અમારો ‘ટીનટીન‘ અને પપ્પાની ‘બગ્ગુ‘.

અમારા સહજીવનથી ઉગેલા બે સુંદર ફુલ!

અમારા પરિવારની નવી પેઢી.

ભારે તોફાની છે બંને, તો પણ બધાના વ્હાલા..

નાયરા..

વ્રજ અને નાયરા.
નાયરા ~ Nayra

વ્રજ..

વ્રજ અને નાયરા.
વ્રજ ~ Vraj

નોંધઃ સમયાંતરે નવી ઉંમરના ફોટો અપડેટ લગભગ થતા રહેતા હોય છે એટલે અહી અલગથી અપડેટ નહી કરું.