માર્ચ 11, 2012 બગીચાનો માળી 9Comment

બગીચાના માળીનું ફેસબુક બંધ. (કોઇએ કારણ ન પુછવા વિનંતી.) કાયમ માટે… દરેક ફેસબુક મિત્રોને ગુડબાય..

– દરેક જુની વાતો અને યાદોને ત્યાંથી દુર કરી દીધી છે…અને ભારે દુઃખ સાથે ફેસબુકને અલવિદા કહી દેવાઇ છે. (હવે કોઇએ ત્યાં પ્રતિભાવની આશા ન રાખવી.)

– ફેસબુક પ્રોફાઇલને પણ થોડા સમય પછી ડિલીટ કરી દેવાનો વિચાર છે.

9 thoughts on “આજથી..

  1. કારણ ન પૂ6 વાનું કહીને તમે અમને બાંધી દીધાછે પણ સાચો દોસ્ત ક્યારેય તેના દોસ્તોથી કારન ના જ છુપાવે અને તેમ 6તાય આપ અમારાથી દૂર જાવ 60 તો અમે માત્ર એટલું જ કહીશું કે આ બસ ખૂશ રહો……………………… અને પાછા આવો તેવી આશા સાથે ગુડ બાય દર્શિતભાઈ ………………………

    1. આભાર હિનાબેન, આપ જેવા દોસ્તોથી દુર જવાનો કોઇ સવાલ જ નથી અને ફેસબુકથી કાયમી દુર જવું કે નહી તે અંગે હજુ ઘણી અવઢવમાં છું.. છતાં પણ, હવે જો ત્યાં ફરી ન મળીયે તો પણ અહીયાં તો મારું કાયમી ઠેકાણું છે જયાં આપ સૌને મળતા જ રહેવાશે..

તમે પણ કંઇક કહો ને...