અજીબ વિટંબણા છે..

Sad heart broken lover boy

ચહેરો અને વિટંબણા

બોલો, આજે એક અજીબ વિટંબણા જણાય છે… કે તુટેલા દિલવાળા લવર ટાઇપ સેડ-સોંગને ફીલ કરવા (બોલે તો..અનુભવવા) કોઇ ચહેરો નથી રહ્યો હવે આ જીવનમાં!

~ x ~

સ. – શું કોઇ ચહેરો હોવો ખરેખર જરુરી છે?
જ. – હા.

ચહેરો અને વિટંબણા


*વિટંબણા એટલે કે; તકલીફ, સમસ્યા, પ્રોબ્લેમ, વાંધો અથવા તો એવું કંઇક….