marobagicho.com
મુલાકાત: મૈસુર ♣ મારોબગીચો.કોમ
મૈસૂરમાં વધુ જગ્યાઓ નથી ફરવા માટે. આ શહેર મુખ્યત્વે પેલેસ માટે જ પ્રખ્યાત છે. પેલેસ પતાવીને શહેરથી દુર ચામુંડેશ્વરીદેવીના મંદિરે જવાનું નક્કી કરી રાખ્યું હતું,