marobagicho.com
પચી - અમારા શબ્દભંડોળમાં ઉમેરાયેલ નવો શબ્દ - Pachi ♣ મારોબગીચો.કોમ
બાળકના જન્મ બાદ તેમની શરૂઆતની ભાષામાં બોલાયેલ વિચિત્ર શબ્દો નોંધવા જેવા હોય છે! બગ્ગુ ચમચી ને પચી કહે છે અને ગમે એટલું સુધારીને બોલાવો તો પણ એ પચી જ કહેશે.