marobagicho.com
A Beautiful Mind ♣ મારોબગીચો.કોમ
ફિલ્મ : અ બ્યુટીફુલ માઇન્ડ - રાતે બે વાગ્યા ફિલ્મ પુરી કરવામાં! આ સમય કહેવાનો મતલબ એ છે કે મને એટલો રસ આવી ગયો હતો કે ઉંઘ બગાડીને પણ આખી ફિલ્મ પુરી કરી!