marobagicho.com
બેનરગટા નેશનલ પાર્ક (બેંગ્લુરુ) મુલાકાત
બાળકો સાથે મોટાને ગમે તેવું સ્થળ છે. ગુજરાતમાં આવી જગ્યા કોઇ નથી જ્યાં દરેક પ્રકારના પ્રાણીઓને જંગલમાં જોઇ શકાય. વન્ય જીવોને નજીકથી આઝાદ ફરતાં પહેલી વાર દેખ્યા