marobagicho.com
અપડેટ્સ – 181021 ♣ મારોબગીચો.કોમ
~ જે કંઇ કર્યું પાછળના એક વર્ષમાં લગભગ અર્થહીન બની ગયું છે. મહેનત અને આવડતનો પુરો ઉપયોગ હતો છતાંયે હું આજે ફરી સમયના એ જ કાળચક્રમાં આવી ગયો છું જ્યાં ક્યારેક હતો. (આમ તો જીવનનો આ એક તબક્કો કહેવાય જેમાં કાર્યના પ્રમાણમાં વળતર મળતું ન હોય.) ~ ગુમાવ્યું તો છે જ અને મસ્ત અનુભવ પણ ♣ મારોબગીચો.કોમ