marobagicho.com
મારા મનમાં ઉદભવતા અટપટા વિચારોનું સ્વયં-લિસ્ટ ♣ મારોબગીચો.કોમ
અહીયાં એવા બધા વિચારોનું સળંગ લિસ્ટ બનાવવાનો વિચાર હતો. પછી થયું જે-તે પોસ્ટના વિચારો અહીયાં ફરી લખવા માટે આવવું પડશે. અને એ તો મારા જેવા આળસુના પીરને ફાવશે નહી