marobagicho.com
ફોટો: બગલી ♣ મારોબગીચો.કોમ
લગભગ અમે કારણ વગર પણ ઉપનામ આપીએ છીએ પણ આ વખતે કારણ છે! તો વાત એમ છે કે નાયરાના ઉજળા-ઉજળા રંગના લીધે અમે તેને બગલી ઉપનામ આપ્યું છે.