marobagicho.com
અપડેટ્સ ~ ફેબ્રુઆરી 2017 ના વિચારો ♣ મારોબગીચો.કોમ
હું હજુયે નક્કી નથી કરી શકતો કે તે બધું સારું ગણવું કે ખરાબ. પુરાણો કહે છે કે મદિરાપાન દેવતાઓ પણ કરતાં, મિસ્ટર શીવજી પોતે હુક્કાના શોખીન હતા! (ભક્તો માફ કરે)