marobagicho.com
સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ♣ મારોબગીચો.કોમ
# અગાઉની પોસ્ટમાં જે સંભાવના અને મિત્રોને આપેલ વચન મુજબ આજે સ્પેશીયલ પોસ્ટમાં સાબરમતી રિવરફ્રન્ટ ફોટો રજુ કરવામાં આવે છે. (પ્રાણ જાયે પર બચ્ચન ન જાયે!) ~ રિવરફ્રન્ટ પર અલગ-અલગ એંગલથી અને વિચિત્ર ઠેકાણેથી કરવામાં આવેલ વિવિધ ક્લિક્સનો દેખાડો નીચે જોઇ શકો છો. કેટલીક અન્ય છબીઓ! .. ♣ મારોબગીચો.કોમ