marobagicho.com
ગુજરાતી ફિલ્મ : Happy Familyy Pvt Ltd ♣ મારોબગીચો.કોમ
~ અગાઉની પોસ્ટમાં એક સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી જેને આખરે અમલમાં મુકવામાં આવી રહી છે. (હાશ, આજે એક સંભાવના તો અમલ સુધી પહોંચશે!) - આપણે જાહેર/ખાનગીમાં હિન્દી/અંગ્રેજી ફિલ્મના હોંશે હોંશે વખાણ/નિંદા કરીએ પણ હજુયે અહી (એટલે કે ગુજરાત/ગુજરાતીઓમાં) સામાન્ય રીતે ગુજરાતી ચિત્રપટ (એટલે કે ફિલ્મ) વિશે ચર્ચા કરવાનો કે તેની રિવ્યુ અપડેટ કરવાનો રિવાજ ♣ મારોબગીચો.કોમ