marobagicho.com
ભૂત…… ♣ મારોબગીચો.કોમ
- કાલે વર્ડપ્રેસ તરફથી એક ઇમેલ આવ્યો છે. જુઓ... - સામાન્ય રીતે આવા ઇમેલમાં વ્યક્તિનું નામ અને તેના વિશે થોડીઘણી માહિતી હોય છે; પણ અહીં તો.... - કદાચ કોઇ ભુત અથવા તો મિ./મિસિસ/મિસ્સ ઇન્ડીયા ટાઇપ વ્યક્તિએ મને Follow કરવાનું શરૂ કર્યું લાગે છે!! હવે થોડું સંભાળીને લખવું પડશે. નહી તો... - મમ્મા..... બચાઓ... ♣ મારોબગીચો.કોમ