marobagicho.com
નવું ઉપકરણ ♣ મારોબગીચો.કોમ
. . . - ગઇ કાલે ખરીદવામાં આવેલ નવું ઉપકરણ ; Samsung GALAXY Tab 2 - એન્ડ્રોઇડ ડિવાઇસ સાથે આ મારો પ્રથમ અંગત પરિચય ગણાશે. (હેલ્લો એન્ડ્રોઇડ !!) - HTC નું ME Tab સારું (અને ઘણું સસ્તુ) છે પણ તેમાં સિમકાર્ડની (એટલે કે મોબાઇલ) સુવિધા અને સેમસંગ જેવી મજા ન હોવાથી પસંદગીનો કળશ ઉપરના 'ટેબ' ♣ મારોબગીચો.કોમ