અ’જ્ઞાનવાણી..!!!

થોથામાં સમાયેલી દરેક થીયરી પ્રેકટિકલમાં કામ આવતી નથી.
So always try…
“जैसी उर्मिला, वैसी फॉर्म्युला”
for better result! 🙂

“हरियालीवाले बाबा के १०१ फंडे” માંથી..

કેટલાક ભક્તો ભગવાનની ભીડમાં ખોવાયેલા રહે છે અને કેટલાક ભગવાન ભક્તોની ભીડમાં…!!

શ્રી શ્રી બગીચાનંદની મર્મકથામાંથી…

જીવનમાં અણધાર્યા અકસ્માતથી બચવા માટે પણ સલામત દુરી બનાવી રાખવી જરુરી હોય છે!

બાબા બગીચાનંદના પ્રવચનોમાંથી…

7 thoughts on “અ’જ્ઞાનવાણી..!!!

    1. તે જ્ઞાન સ્થળ તથા કારણની ચોખવટ કરવી જે-તે ભગવાન અને જે-તે ભકતો માટે આઘાતજનક બની શકે છે. એટલે માત્ર જ્ઞાન મેળવીને આગળ વધતા રહો વત્સ.. 😀 😀 😀

      (નોંધ – આ ‘વત્સ’ શબ્દ માત્ર સ્પેશીયલ ઇફેક્ટ માટે છે, તેને તેના અર્થ સાથે કોઇ સંબંધ નથી !!!)

    1. અલ્પજ્ઞાની બગીચાનંદના મત મુજબ હિંદુ ધર્મમાં સ્વને ‘બ્રહ્મ’ અને ‘પરમેશ્વર’નું રૂપ ગણવામાં આવ્યા છે અને જો તેને અનુસરીયે તો ભગવાન આપણી અંદર જ સમાયેલા છે.
      એટલે ભગવાનને મેળવી આપતા કોઇપણ ખોટા દાવેદારો કે બાલિસ વાતો કરતા પંથને પકડવા કરતાં દિલને અનુસરીને સુંદર કાર્યમાં જોડાયેલા રહો એ જ શ્રેષ્ઠ પ્રભુભક્તિ ગણાશે અને ભગવાનને શોધવાની ઝંઝટમાંથી કાયમી છુટકારો મળશે..
      જય હો…

      (જ્ઞાન ન ગમે તો લીધા વગર આગળ વધવાની છુટ છે.. 🙂 )

બોલો, શું કહેવું છે તમારે...