જુઓ કાંકરીયા… મારી નજરે..

– કાંકરીયા વિશે તો જાણ્યું, હવે વારો છે કાંકરીયાને નિહાળવાનો… તો ચાલો… અને જુઓ કાંકરીયા.. મારી નજરે.. – સૌથી પહેલા પેશ છે (એટલે કે અહી રજુ થાય છે)… કાંકરીયામાં પ્રવેશ લેવાનો આ તોતિંગ દરવાજો…! ~ ઉંચાઇ લગભગ ૨૫-૩૦ ફુટ !!! (પ્રવેશ માટે આ પ્રકારના બીજા દરવાજા પણ છે.) સિક્યુરીટી ચેક-અપ દરેક માટે ફરજીયાત છે. ~ દરવાજો … વાંચન ચાલુ રાખો જુઓ કાંકરીયા… મારી નજરે..