marobagicho.com
આજની દિનચર્યા – તાઃ૯, જુન’૧૧ ♣ મારોબગીચો.કોમ
ઘણાં દિવસથી વિચારતો હતો તે કામ આજે ચાલુ કર્યું - મારી દિનચર્યા લખવાનું. (આશા રાખુ છુ કે નિયમિત લખતો રહીશ.) આજે ઘરે મોટી બહેન આવી છે. સાથે એકની એક નાનકડી પણ તોફાની ભાણી પણ છે. તોફાની ભાણી સાથે રમવાની બહુ મજા આવી. અહી અને તેના ઘરે સૌથી નાની તે હોવાથી બધાની બહુ વ્હાલી છે. ભાણી આવી ♣ મારોબગીચો.કોમ