marobagicho.com
આજની દિનચર્યા – તાઃ૨૭, જુન’૧૧ ♣ મારોબગીચો.કોમ
આજે તારીખ ૨૭, જુન ૨૦૧૧ની દિનચર્યા. આજે રવિવાર હતો પણ કામકાજમાં રજા ન હોવાથી ઓફિસે જવું પડયું. સાંજે લાયન્સ ક્લબમાં કોઇ પ્રોગ્રામ હતો એટલે ત્યાં જવાનુ થયું. એકંદરે આનંદદાયક સમારંભ કહી શકાય તેવો અનુભવ રહ્યો. જાણ્યું કે લાયન્સ ક્લબ સેવા કાર્ય અંગે ઘણા સારા કાર્યો કરી રહી છે. નવા વરાયેલ પ્રમુખનો જુસ્સો ખુબ ગમ્યો. લાયન્સમાં શરુઆતમાં ♣ મારોબગીચો.કોમ