. . .

કહ્યું હતુ ને કે થોડા ફોટા ક્લિક કર્યા છે (અહી મને ‘છબીઓ ઉતારી છે’ – એમ લખવું હતું પણ જવા દો એ બધી વાત..) એ આજે અહી મુકયા છે. આમ તો મારી આસપાસના બધા લોકોએ આ જગ્યા જોઇ જ હશે. પણ અમદાવાદ બહારના લોકોને તે જોઇને કદાચ આનંદ આવશે. આજકાલ ઘણો વ્યસ્ત છું એટલે આ કામ ઘણું નાનુ હતું તો પણ તેને પુરુ કરતાં ત્રણ દિવસનો સમય થઇ ગયો…

તો ચાલો મારી સાથે.. વસ્ત્રાપુર તળાવની મુલાકાતે.. જો કે આ તળાવનું સરકારી ચોપડે નામ છે — “ભકત કવિ નરસિંહ મહેતા સરોવર” (જે માત્ર આપની જાણકારી માટે.)

ફરી મળીશું થોડા જ સમય બાદ.

આવજો મિત્રો..

6 thoughts on “વસ્ત્રાપુર તળાવ – છબીઓ (ફોટાઓ)

  1. અમદાવાદ મારું ઘર છે પણ ક્યારેય જવાનો સમય નથી મળ્યો. આજે અહી મસ્કત માં રહીને વસ્ત્રાપુર તળાવ જોઈ લીધું. આભાર, અહી ફોટા મુકવા બદલ.

બોલો, શું કહેવું છે તમારે...