. . .

જે અનિવાર્ય છે તેની સાથે રકઝક કરવાનો અર્થ નથી;
ઈશાની વાયરા સામે એક જ દલીલ થઈ શકે - ધાબળો વીંટી લેવાની !!

. . .

(મિત્ર દ્વારા ઇમેલથી મળેલ)

. . .

One thought on “જીવન દર્શન – ૧ : “શાણપણ”

બોલો, શું કહેવું છે તમારે...