marobagicho.com
મારી ઇચ્છાઓ, મહેચ્છાઓ અને આકાંક્ષાઓ ♣ મારોબગીચો.કોમ
~ સમજુ લોકો તો વર્ષો પહેલા બનાવી રાખે છે પણ હું હવે જાગ્યો છું! ખબર જ નહોતી યાર કે આવું ઇચ્છા અને મહેચ્છાનું લિસ્ટ પણ બનાવી રખાય... કામ આવે! ~ જો કે મેં કામ આવે તેમ સમજીને નહી, માત્ર શોખ ખાતર લિસ્ટ બનાવવાનુ નક્કી કર્યું છે. કમસેકમ મને તો ખબર પડે કે મારી ઇચ્છાઓ કેટલી.. ♣ મારોબગીચો.કોમ