marobagicho.com
બગ્ગુ’s 1st Birthday! ♣ મારોબગીચો.કોમ
આજે અમારી નાયરા આજે એક વર્ષની થઇ. તેના જન્મદિવસ ઉજવણીની યાદગીરી રુપે બે ફોટો.. ~ ઉપરનો ફોટો જોઇને આજે વ્રજના પ્રથમ જન્મદિવસને પણ યાદ કર્યો. ત્યારે અમે અલગ મુડમાં જ હતા. (કેટલો ફરક છે દિવસોમાં) ~ અમે આ એક નવી સિસ્ટમ ચલાવીએ છીએ કે જન્મદિવસ કોઇપણનો હોય ઘરમાં પણ કેક તો દરેકની મનપસંદ ફ્લેવરમાં આવશે. ♣ મારોબગીચો.કોમ