marobagicho.com
યે ક્યા હુઆ હૈ હમેં… ♣ મારોબગીચો.કોમ
~ જો હું સરકારની તરફેણમાં બોલું કે લખું તો મારી પાસેથી સરકારના પ્રવક્તા તરીકે જવાબ માંગવામાં આવે છે અને જો વિરુધ્ધમાં મત રજુ કરું તો વિરોધપક્ષના નેતા તરીકે સવાલ કરવામાં આવે છે. ~ પક્ષ, સરકાર, ધર્મ, રિવાજ, વ્યક્તિપુજા કે વ્યક્તિદ્રેષથી આગળ પણ દેશના એક નાગરિક તરીકે મારો અંગત મત હોઇ શકે એવી સમજણ આપણે ક્યારે ખોઇ નાખી? હમ સબ હંમેશા સે તો ઐસે ♣ મારોબગીચો.કોમ