marobagicho.com
Being Social! ♣ મારોબગીચો.કોમ
~ એકબાર ફીર સે... anti-social to being social! ~ બે દિવસથી એક્ટીવ થયો છું. લગભગ મળેલા દરેક પ્રકારના મેસેજ કે સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. (ફેસબુક મેસેજના જવાબ તો ફટાફટ આપી દેવાય છે પણ ઇમેલમાં ઘણો ટાઇમ જાય છે.) "હું ક્યાં ખોવાઇ ગયો છું? કે; હું ગેરહાજર કેમ છું?" - આવા સવાલો પુછનાર જો ♣ મારોબગીચો.કોમ