marobagicho.com
Annual Day! ♣ મારોબગીચો.કોમ
~ વ્રજની સ્કુલમાં હતો. છોટું સાહેબ પ્રથમવાર આવી રીતે સ્ટેજ પર પરફોર્મ કરે એટલે અમને ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે. (પણ મેડમજીનો ઉત્સાહ એટલો બધો હતો કે તેને અસ્વાભાવિક ની કેટેગરીમાં મુકવો પડે!) ~ આયોજન સરસ કર્યું હતું પણ આ સ્કુલવાળાએ અમને એટલે દુર બેસાડ્યા'તા કે અમે ઇચ્છીએ તોયે તેની ક્લીઅર વિડીયોગ્રાફી ન કરી શકીએ. (કેમેરાએ ♣ મારોબગીચો.કોમ