marobagicho.com
નાયરા અપડેટ્સ ♣ મારોબગીચો.કોમ
~ આજથી મારા બગીચામાં અપડેટ્સના એક નવા પ્રકારની શરૂઆત થઇ રહી છે. (કદાચ નવો પ્રકાર ન કહેવાય, નવો હિસ્સો કહેવાય.) ~ એમ તો મારા બગીચામાં નિયમિત આવતા મુલાકતીઓને આ નવા ઉગેલાં ફુલ વિશે જાણકારી હશે જ. છતાંયે આ પ્રકારના અપડેટ્સની આ પ્રથમ પોસ્ટ છે એટલે થોડી પુર્વભુમિકા પણ નોંધી લઇએ. (ન નોંધીએ તો પણ કોઇને શું ♣ મારોબગીચો.કોમ