marobagicho.com
અપડેટ્સ-41 [June’14] ♣ મારોબગીચો.કોમ
- જે રીતે અહી સમયસર લખતા રહેવાનું ટાળવામાં આવી રહ્યું છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે મારું મન એક જગ્યાએ ચોંટવાને બદલે વિના કારણે આમ-તેમ ભટકી રહ્યું છે. (આ મરકટ મનનું તો કામ જ છે ભટકવાનું અને વળી એ નહી ભટકે તો બીજું કોણ ભટકશે?) - અસહ્ય ગરમીના સમાચારો ઉમેરવા માટે સમય ન ♣ મારોબગીચો.કોમ