marobagicho.com
Moto G, MMC 16GB & OTG Cable ♣ મારોબગીચો.કોમ
- આમ તો આ કેટેગરીમાં આવે એવી વસ્તુંઓ સમયાંતરે ખરીદવામાં આવતી જ હોય છે પણ દરેકની નોંધ કરવામાં અગમ્ય કારણોસર અમે ચુકી જતા હોઇએ છીએ. (આ અમગમ્ય કારણો ખરેખર ગમે એવા નથી.) - ખૈર, આજે લખાણપટ્ટી કરવા માટે વધારે સમય નથી એટલે સીધી જ મુખ્ય વાત પુરી કરી લઉ. ટાઇટલમાં જણાવેલી વસ્તુઓને ફ્લિપકાર્ટ દ્વારા મેળવવામાં ♣ મારોબગીચો.કોમ