marobagicho.com
લોકસભા ચુટણી 2014 ♣ મારોબગીચો.કોમ
અત્યારે દેશમાં મતદાનની કામગીરી પુરી થઇ ગઇ છે. આશા છે કે આ વખતે મતદારો વોટબેંક બનવા કરતાં યોગ્ય નેતા-પક્ષને ઓળખીને તેમનો અમુલ્ય મત કોને આપવો તે નિર્ણય લીધો હશે.