marobagicho.com
આ વર્ષે પણ… ♣ મારોબગીચો.કોમ
. . . - નવું કંઇ નથી ભાઇ... મારી એ જ જુની ને જાણીતી સમસ્યા ફરી મારા પર તેની કૃપા વરસાવી રહી છે. તે કૃપાળુ સમસ્યાનું નામ છે. - માનનીય શ્રી બીમારી દેવી ! (આ બીમારીને આટલા માન-સમ્માનથી બોલાવવાનું કારણ એટલું જ છે કે કદાચ એ બહાને તે આ દુબળા-પાતળા જીવ પર થોડી દયા દાખવે.) ♣ મારોબગીચો.કોમ