Photo : 3-in-1

. . .

Wood Architecture by Itz Darshit (બગીચાનો માળી) on 500px.com

– –

– –

. . .

6 thoughts on “Photo : 3-in-1

  1. વહાલા ભાઈ, મારી પાસે ટકનીકલ કોઈ જાણકારી નથી જેથી મીત્રોને પ્રશ્નો કરીને જ મારું ગાડુ પાંચ વરસથી ગબડાવ્યે રાખુ છું. આજે તમારો વારો… મેઈલની સાથે એટેચ કરીને ફોટા મોકલતા મને આવડે છે. પરંતુ મેઈલની અંદર જ ફોટા મુકતા મને શીખવવા વીનન્તી… ધન્યવાદ. –ગો.મારુ

      GOVIND MARU Mob: 8097 550 222 405, Evaz Apparel Housing Co-op.Society Krishna Apartmens, B Wing,  Opp. Ayyappa Temple, Sectore: 12 E, BONKODE VILLAGE,NAVI MUMBAI – 400709 Website : http://www.govindmaru@wordpress.com E.mail: govindmaru@yahoo.co.in

    ________________________________

    1. સાહેબ, જો તમે આ પોસ્ટના ઇમેલમાં દેખાતા ફોટોની વાત કરતાં હોવ તો તમને જણાવી દઉં કે તે ‘લીલા’ શ્રી વર્ડપ્રેસ-દેવની છે! તેમાં મુજ પામર જીવનો કોઇ હાથ નથી. 🙂

      આપને વિનંતી કે અનુરાગભાઇએ આ અંગે આપને ઇમેલ કર્યો છે તે જોઇ લો. જો આપને મારી જરૂર લાગે તો સાદ દેજો.. દોડતો આવી જઇશ. 😉

બોલો, શું કહેવું છે તમારે...