marobagicho.com
I’m moving ! ♣ મારોબગીચો.કોમ
- મારા બગીચામાં ફરી એકવાર અંગ્રેજી ટાઇટલનો સહારો લેવામાં આવી રહ્યો છે! (કારણ: "હું આગળ વધી રહ્યો છું!" -એવું લખવા કરતાં આ અંગ્રેજી-ટાઇટલ વધારે ઇફેક્ટીવ લાગે ને એટલે!) - ચાલું વર્ષનો અંત નિકટ છે અને નવા વર્ષના વધામણાં થવામાં હવે બે દિવસ જ બાકી રહ્યા છે. અત્યારે આપણો દેશ પણ મોટા-મોટા પરિવર્તન જોઇ રહ્યો છે ♣ મારોબગીચો.કોમ