marobagicho.com
આનંદની હેલી..
વરસાદ થોડા દિવસમાં સરસ આવ્યો અને એ સમય પણ આવી ગયો જેનો ઇંતઝાર ઘણી આતુરતાથી હતો. વરસાદની રમઝટ વચ્ચે કુદરત તરફથી મને મળેલ સૌથી ઉત્તમ ભેટ એટલે - પુત્ર રત્નની પ્રાપ્તિ.