marobagicho.com
આજે એક વર્ષ થયું! ♣ મારોબગીચો.કોમ
હા, આજે અમસ્તા જ મારા બગીચામાં રખડતાં-ભટકતાં એક વર્ષ પહેલા આજના દિવસે લખાયેલી એક એવી પોસ્ટ હાથમાં આવી કે જેને ત્યારે તો પાસવર્ડ પ્રોટેક્ટેડ કરવામાં આવી હતી.