એક મજબુરી…

કોઇ નાજુક ક્ષણે અનુભવાયેલી એક મજબુરી…


પુરુષને આંખથી રડવાની છુટ નથી હોતી, તેણે તો દિલથી છાનું રડી લેવું પડતું હોય છે.

બગીચાનંદના સંવેદનોમાંથી..

નોંધઃ અહી દરેક સહમત થાય તે જરૂરી નથી.

bottom image of the post

4 thoughts on “એક મજબુરી…

  1. લોકોની સામે રુદન કરવામા એનો અહમ ઘવાય એતલે બિજાપર ક્રોધ કરીને આસુ (મતલબ ક્રોધ રુપિ) વહાવી દે પછી એની આખને આસુ વહાવવાની શી જરુર્?

    1. કોઇ પુરૂષ માટે અન્ય કોઇ સામે રોવાથી તેનો અહમ ઘવાય છે કેમ કે કોઇની સામે રુદન કરવું એ કમજોરની નિશાની છે અને આપણાં સમાજમાં કમજોર પુરૂષ હાંસીપાત્ર હોય છે.

      પરિવારમાં મોભીનો દરજ્જો મુખ્યત્વે પુરૂષ પાસે હોય છે એટલે પરિવારને હુંફ, સલામતી અને નિર્ભયતા બક્ષવા તેની જવાબદારી હોય છે. તેણે ઘણીવાર તેની અંદરની લાગણીઓ દબાવીને પણ નિર્ણયો લેવા પડતા હોય ત્યાં જો તે કમજોર પડે તો આખો પરિવાર દબાણમાં આવી શકે છે.

બોલો, શું કહેવું છે તમારે...