marobagicho.com
તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન.. ♣ મારોબગીચો.કોમ
લાખો જરૂરિયાતમંદ લોકોની કરોડો સમસ્યા દુર કરી શકાઇ હોત એવા મંદિરની મુલાકાત વખતે હજારો લોકોની ભીડ વચ્ચે એકલી ઊભેલી મુર્તી જોઇને મારા મનથી નીકળેલાં શબ્દો..