marobagicho.com
મારા હજારો સવાલોનો એક અંશ
દરેક સવાલોના તાર્કિક જવાબની આશા કોઇ ભક્તો પાસેથી રાખવી આમ તો વ્યર્થ છે છતાંયે કોઇ સમર્થ સજ્જન પોતાની સભ્ય ભાષામાં જવાબ આપવા કે મને સમજવાવા ઇચ્છે તો તેમના પ્રયાસ આવકાર્ય છે.