marobagicho.com
ગુગલ+ અને હું… (મારો અનુભવ) ♣ મારોબગીચો.કોમ
. . . બે દિવસ પહેલા મુકેલા તળાવના ફોટો લોકોને બહુ ગમ્યાં તે જાણીને મને પણ આનંદ થયો. (ક્યારેક મારી કોઇ પોસ્ટ લોકોને ગમે પણ છે !!!) આજે મારા બગીચામાં ગુગલ+ નામના નવા આવેલા વેબ-ગતકડાંની પંચાત કરવાની છે. આજકાલ ફેસબુક મારો ઘણો સમય લઇ લે છે. અને મને પણ મજા આવે છે.. લોકો સાથે વિચારો વહેંચવાની, તેમની ♣ મારોબગીચો.કોમ