હું છું આ બગીચાનો માળી. આમ તો હું એ જ છું જેને તમે બધા ઓળખો છો અને હું એ પણ છું જેને તમે કોઇ ઓળખતા નથી. દિલથી અમદાવાદી અને મુડથી થોડોક મસ્તીખોર એવો એક સામાન્ય ભારતીય નાગરિક; જે અહી પોતાના વિચારો અને અનુભવો મનમાં આવે એમ લખ્યા રાખે છે.
View all posts by બગીચાનંદ
Published
15 thoughts on “આજે મેળવેલું નકામુ જ્ઞાન”
કોઈ કાચવાળી પણ કાચ(વ્હીકલના) ના જોતી છોકરી સાથે જરૂર અથડાયા લાગો છો આજે !
તા.ક: ટેગ માં તુ-વ્હીલર ની જગ્યા એ ટુ-વ્હીલર હોત તો સારું થાત
સાક્ષરભાઈએ કહ્યું તેમ, અમુક છોકરીઓ માટે ઊતર્યા પછી મેકઅપ ચેક કરવા માટે એ અરીસાનો ઉપયોગ કરતી હોય છે પણ અમુક અને ઉપર પોસ્ટમાં વર્ણવી છે તેવી છોકરીઓ તો ચાલુ વાહને મેકઅપ ચેક કરવા માટે અરીસાની ગોઠવણ પોતાનું મોઢું પોતાને દેખાત તેવી રીતે જ કરેલી હોય છે, પછી તમારું વાહન તેમને ક્યાંથી દેખાય?
હં..મ્..મ્..મ્ !!!
હવે મારી એક મફત સલાહ 🙂
થોડા દહાડા છોકરીઓના વાહનની આગળ-પાછળ ના રહેશો ! ખાસ તો આ લેખ જેમણે વાંચ્યો હોય તેવી !!
(આને ધમકી ના સમજવી !)
કોઈ કાચવાળી પણ કાચ(વ્હીકલના) ના જોતી છોકરી સાથે જરૂર અથડાયા લાગો છો આજે !
તા.ક: ટેગ માં તુ-વ્હીલર ની જગ્યા એ ટુ-વ્હીલર હોત તો સારું થાત
મોટાભાઇ, અથડાયો તો નથી પણ તેના કારણે આજે અથડાયો હોત એવા પુરા ચાન્સ હતા. 🙂
(સુધારીને ટુ-વ્હીલર કરી દીધુ છે.. આશા છે કે હવે આપને સારું લાગશે. આભાર.)
આદરણીય, એવું લાગે છે કે “ના અથડાયા” તેનો અફસોસ રહી ગયો આપને ! :દ
સાહેબ, ન અથડાયા એ જ સારું છે. અથડાયા પછી મારી જે હાલત થાય તે તો જાણે સમજ્યા પણ તેને કંઇક થયું હોત તો……..?????!!!!!
(તમને ખબર તો હશે જ કે અકસ્માતમાં છોકરીઓ ના ‘ભાઇ’ બનવા ઘણાં તૈયાર હોય છે…. આવા તક’સાધુ ભાઇઓથી ભગવાન બચાવે… )
સાવ વણજોઈતી પણ નથી હોતી, ટુ-વ્હીલર પર થી ઉતર્યા પછી મેકઅપ કરવા માટે ઉપયોગ કરે છે.
સાક્ષરભાઇ, તમારી વાતમાં દમ તો છે….
આટલુ બધુ જ્ઞાન છતા અલ્પ જ્ઞાની સંત કેમ?
એ તો આ ‘બહ્મ-જ્ઞાન’ મેળવ્યા પહેલાની પદવી છે એટલે… 🙂
સાક્ષરભાઈએ કહ્યું તેમ, અમુક છોકરીઓ માટે ઊતર્યા પછી મેકઅપ ચેક કરવા માટે એ અરીસાનો ઉપયોગ કરતી હોય છે પણ અમુક અને ઉપર પોસ્ટમાં વર્ણવી છે તેવી છોકરીઓ તો ચાલુ વાહને મેકઅપ ચેક કરવા માટે અરીસાની ગોઠવણ પોતાનું મોઢું પોતાને દેખાત તેવી રીતે જ કરેલી હોય છે, પછી તમારું વાહન તેમને ક્યાંથી દેખાય?
શ્રી દર્શીતભાઈ,
લ્યો અકસ્માત થતો રહી ગયો..હવે સર્વ જ્ઞાન સ્વામી બનશો તો
આ બધી ઈચ્છાઓ પૂરી થઇ જશે. અમારા અમેરિકામાં એક સિગ્નલ
લાઈટે મેકઉપ કરે પછી જો આગળની લાઈટ લાલ હોય તો પછી ફરી
કુચડો ફેરવવા વળગે…
મતલબ કે કાગડા બધે કાળા જ હોય છે** !!!!! 😀 😀 😀 😀
(**અહી કાગડીના સંદર્ભમાં સમજવું.)
હં..મ્..મ્..મ્ !!!
હવે મારી એક મફત સલાહ 🙂
થોડા દહાડા છોકરીઓના વાહનની આગળ-પાછળ ના રહેશો ! ખાસ તો આ લેખ જેમણે વાંચ્યો હોય તેવી !!
(આને ધમકી ના સમજવી !)
સમયસર ચેતવવા બદલ અને (ધમકી જેવી) સલાહ બદલ આભાર… 🙂
બગીચાના માળીએ રોડ ઉપર એક નાનકડું ‘ફૂલ’ ફેંક્યું તો રોડ ઉપર પણ (કોમેન્ટોનાં) ફૂલ ખીલી ઊઠ્યાં ને બગીચોય બની ગયો !
જનાબ આપની વાત બિલકુલ સાચી છે………………………