આજે મેળવેલું નકામુ જ્ઞાન

. . .

-: આજે મેળવેલું નકામું જ્ઞાન :-

.

– છોકરીઓ ના ‘ટુ-વ્હિલર’ માં સાઇડ મિરર (કાચ) એ વણજોઇતી અને વધારાની ચીજ હોય છે !!!

.

( અલ્પ-જ્ઞાની સંત “શ્રી બગીચાવાળા સ્વામી” ના સ્વ-અનુભવ માંથી…)

. . .

15 thoughts on “આજે મેળવેલું નકામુ જ્ઞાન

  1. સાક્ષરભાઈએ કહ્યું તેમ, અમુક છોકરીઓ માટે ઊતર્યા પછી મેકઅપ ચેક કરવા માટે એ અરીસાનો ઉપયોગ કરતી હોય છે પણ અમુક અને ઉપર પોસ્ટમાં વર્ણવી છે તેવી છોકરીઓ તો ચાલુ વાહને મેકઅપ ચેક કરવા માટે અરીસાની ગોઠવણ પોતાનું મોઢું પોતાને દેખાત તેવી રીતે જ કરેલી હોય છે, પછી તમારું વાહન તેમને ક્યાંથી દેખાય?

  2. શ્રી દર્શીતભાઈ,

    લ્યો અકસ્માત થતો રહી ગયો..હવે સર્વ જ્ઞાન સ્વામી બનશો તો

    આ બધી ઈચ્છાઓ પૂરી થઇ જશે. અમારા અમેરિકામાં એક સિગ્નલ

    લાઈટે મેકઉપ કરે પછી જો આગળની લાઈટ લાલ હોય તો પછી ફરી

    કુચડો ફેરવવા વળગે…

તમે પણ કંઇક કહો ને...